હોમ પેજ / રેસિપી / ગપ ગોટા

Photo of Appe by Lipti Ladani at BetterButter
1008
6
0.0(0)
0

ગપ ગોટા

Sep-18-2018
Lipti Ladani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગપ ગોટા રેસીપી વિશે

આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • તમિલનાડુ
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રવો એક બાઉલ
  2. જીણા સમારેલાં ,કોબીજ, ગાજર, કેપ્સિકમ એક બાઉલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. તેલ બે ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલમાં રવો લઈ લો.
  2. તેમા મીઠું નાંખી ત્યાર બાદ દહીં નાખી મીક્ષ કરો ૫ મીનીટ રેહેવા દો.
  3. ત્યાર બાદ તેમાં પાણી નાંખી ખીરુ તૈયાર કરો.
  4. ત્યાર બાદ તેમાં સમારેલાં કોબીજ, ગાજર, કેપ્સિકમ ઉમેરો અને તેમાં ઇનો ઉમેરી મીક્ષ કરો.
  5. ત્યાર બાદ એપે નોનસ્ટિક લો તેને ગેસ પર રાખી,તેમાં તેલ લગાવી ,ખીરું નાખી બન્ને બાજુ સરસ શેકી લો,ત્યારબાદ ગરમ જ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર