Open in app

ગપ ગોટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Lipti Ladani18th Sep 2018

Appe ના વિશે

Ingredients to make Appe in gujarati

  • રવો એક બાઉલ
  • જીણા સમારેલાં ,કોબીજ, ગાજર, કેપ્સિકમ એક બાઉલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તેલ બે ચમચી

How to make Appe in gujarati

  1. એક બાઉલમાં રવો લઈ લો.
  2. તેમા મીઠું નાંખી ત્યાર બાદ દહીં નાખી મીક્ષ કરો ૫ મીનીટ રેહેવા દો.
  3. ત્યાર બાદ તેમાં પાણી નાંખી ખીરુ તૈયાર કરો.
  4. ત્યાર બાદ તેમાં સમારેલાં કોબીજ, ગાજર, કેપ્સિકમ ઉમેરો અને તેમાં ઇનો ઉમેરી મીક્ષ કરો.
  5. ત્યાર બાદ એપે નોનસ્ટિક લો તેને ગેસ પર રાખી,તેમાં તેલ લગાવી ,ખીરું નાખી બન્ને બાજુ સરસ શેકી લો,ત્યારબાદ ગરમ જ સર્વ કરો.

Reviews for Appe in gujarati (0)

No reviews yet.

Recipes similar to Appe in gujarati

  • ગોટા..

    1 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • ડાકોર ના ગોટા

    5 likes
  • મેથી ગોટા ના ચીલા

    4 likes
  • મેંથી ગોટા ભજીયાં

    1 likes