Open in app

કાજુ ગાંઠિયા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Ami Bhatt18th Sep 2018

KAJU Gathiya ki Sabji ના વિશે

Ingredients to make KAJU Gathiya ki Sabji in gujarati

  • ૨૫૦ ગ્રામ ગાંઠિયા
  • ૧૦૦ ગ્રામ કાજુ
  • ૨ ટે.સ્પૂન તેલ
  • ૧/૨ ટે.સ્પૂન જીરું
  • ૨ નંગ ટામેટા
  • ૩નંગ ડુંગળી
  • ૭-૮ કળી લસણ
  • ૩-૪ લીલા મરચા વાટેલા
  • ૧ વાડકી છાસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ટે.સ્પૂન ગાંઠિયા પાવડર
  • ૨ ટે.સ્પૂન લાલ મરચું
  • ૧ ટે.સ્પૂન ધાણાજીરું
  • ૧ ટે.સ્પૂન ગરમ મસાલો
  • ૧/૨ ચમચી કસુરી મેથી
  • ૧ ચમચી ખાંડ
  • સજાવટ માટે: લીલા ધાણા

How to make KAJU Gathiya ki Sabji in gujarati

  1. સૌ પ્રથમ પેન માં તેલ લો,ત્યારબાદ જીરા નો વઘાર કરો.વાટેલા મરચા અને વાટેલું લસણ ઉમેરો,પછી ડુંગળી અને ટામેટા ની ગ્રેવી ઉમેરો ગ્રેવી ચડી જાય એટલે ગાંઠિયા નો પાવડર ઉમેરો .લાલ મરચું,ધાણાજીરું, હળદર,મીઠું,ગરમ મસાલો,કસૂરી મેથી,ખાંડ બધો મસાલો કરી દો.મસાલો ભળી જાય પછી બધું એકરસ થઈ જાય એટલે ૧વાડકી છાસ ઉમેરી દો.કાજુ ને તળી ને અંદર ઉમેરી દો પછી આખા ગાંઠિયા નાખી દો.છેલ્લા લીલા ધાણા ઉપર ભભરાઇ દો. તો લો તૈયાર છે કાજુ ગાંઠિયા નું મસ્ત મજ્જા નું શાક.

Reviews for KAJU Gathiya ki Sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to KAJU Gathiya ki Sabji in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes