હોમ પેજ / રેસિપી / કાજુ ગાંઠિયા નું શાક

Photo of KAJU Gathiya ki Sabji by Ami Bhatt at BetterButter
1114
1
0.0(0)
0

કાજુ ગાંઠિયા નું શાક

Sep-18-2018
Ami Bhatt
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ગાંઠિયા નું શાક રેસીપી વિશે

મારી ભાવતી વાનગી છે અને મારા ઘર માં બધા ને મારા હાથ નું કાજુ ગાંઠિયા નું શાક બધા ને ખૂબ જ ભાવે છે.

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ ગાંઠિયા
  2. ૧૦૦ ગ્રામ કાજુ
  3. ૨ ટે.સ્પૂન તેલ
  4. ૧/૨ ટે.સ્પૂન જીરું
  5. ૨ નંગ ટામેટા
  6. ૩નંગ ડુંગળી
  7. ૭-૮ કળી લસણ
  8. ૩-૪ લીલા મરચા વાટેલા
  9. ૧ વાડકી છાસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૨ ટે.સ્પૂન ગાંઠિયા પાવડર
  12. ૨ ટે.સ્પૂન લાલ મરચું
  13. ૧ ટે.સ્પૂન ધાણાજીરું
  14. ૧ ટે.સ્પૂન ગરમ મસાલો
  15. ૧/૨ ચમચી કસુરી મેથી
  16. ૧ ચમચી ખાંડ
  17. સજાવટ માટે: લીલા ધાણા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પેન માં તેલ લો,ત્યારબાદ જીરા નો વઘાર કરો.વાટેલા મરચા અને વાટેલું લસણ ઉમેરો,પછી ડુંગળી અને ટામેટા ની ગ્રેવી ઉમેરો ગ્રેવી ચડી જાય એટલે ગાંઠિયા નો પાવડર ઉમેરો .લાલ મરચું,ધાણાજીરું, હળદર,મીઠું,ગરમ મસાલો,કસૂરી મેથી,ખાંડ બધો મસાલો કરી દો.મસાલો ભળી જાય પછી બધું એકરસ થઈ જાય એટલે ૧વાડકી છાસ ઉમેરી દો.કાજુ ને તળી ને અંદર ઉમેરી દો પછી આખા ગાંઠિયા નાખી દો.છેલ્લા લીલા ધાણા ઉપર ભભરાઇ દો. તો લો તૈયાર છે કાજુ ગાંઠિયા નું મસ્ત મજ્જા નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર