Open in app

સફરજન દાડમ જ્યુસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
vaishali nandola18th Sep 2018

Apple pomegranate juice ના વિશે

Ingredients to make Apple pomegranate juice in gujarati

  • 1 સફરજન
  • 1/2 દાડમ
  • 7 કે 8 ફુદીના ના પાન
  • ચપટી તજ નો ભુકો
  • 2 1/2 ચમચી સાકર
  • ચપટી મીઠુ
  • બરફ જરુર મુજબ
  • લીંબુ નો રસ 1 ચમચી

How to make Apple pomegranate juice in gujarati

  1. દાડમ ,સફરજન,મીઠુ, ફુદીનો,સાકર, તજ લીંબુનો રસ મિક્સચર મા પીસી લઈ ને ગાળી લેવુ
  2. હવે એક ગ્લાસમા બરફ નાખી જ્યુસ રેડો
  3. સફરજન ના ટુકડા થી સજાવો

Reviews for Apple pomegranate juice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Apple pomegranate juice in gujarati

  • કાજુ સફરજન

    3 likes
  • કાજુ સફરજન

    3 likes
  • કિવિ જ્યુસ

    0 likes
  • દાડમ દિલાઈટ

    0 likes
  • મધ સફરજન પાઇ

    0 likes
  • દાડમ ની રબડી

    0 likes