BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સફરજન દાડમ જ્યુસ

Photo of Apple pomegranate juice by vaishali nandola at BetterButter
0
2
0(0)
0

સફરજન દાડમ જ્યુસ

Sep-18-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સફરજન દાડમ જ્યુસ રેસીપી વિશે

સફરજન , ફુદીનો અને દાડમ હોવાથી ટેસ્ટ સરસ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 સફરજન
  2. 1/2 દાડમ
  3. 7 કે 8 ફુદીના ના પાન
  4. ચપટી તજ નો ભુકો
  5. 2 1/2 ચમચી સાકર
  6. ચપટી મીઠુ
  7. બરફ જરુર મુજબ
  8. લીંબુ નો રસ 1 ચમચી

સૂચનાઓ

  1. દાડમ ,સફરજન,મીઠુ, ફુદીનો,સાકર, તજ લીંબુનો રસ મિક્સચર મા પીસી લઈ ને ગાળી લેવુ
  2. હવે એક ગ્લાસમા બરફ નાખી જ્યુસ રેડો
  3. સફરજન ના ટુકડા થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર