Open in app

બનાના સ્મુદી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Rupa Thaker18th Sep 2018

Banana Smoothie ના વિશે

Ingredients to make Banana Smoothie in gujarati

  • એક બનાના
  • એક ચમચી પીનટ બટર
  • કોફી ફક્ત કલર માટે
  • વેનીલા આઇસક્રીમ
  • ચોકલેટ
  • સ્વાદ માટે અડધી ચમચી ચોકલેટ સ્પ્રેડ

How to make Banana Smoothie in gujarati

  1. સૌ પ્રથમ મિક્સરમાં એક બનાના, પીનટ બટર, ચોકલેટ સ્પ્રેડ અને સાધારણ એવી કોફી મીક્સ કરી પીસવુ
  2. બાઉલ મા કાઢી લેવુ અને આઈસ્ક્રીમ અને ચોકલેટ થી સજાવવુ

Reviews for Banana Smoothie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana Smoothie in gujarati

  • બનાના કટલેટ

    6 likes
  • બનાના મસાલા

    2 likes
  • બનાના પેનકેક

    7 likes
  • બનાના પેનકેક

    1 likes
  • બનાના સ્મૂદી

    0 likes
  • ઓટસ બનાના પેનકેકસ

    6 likes