Open in app

સરગવાના પાન ના ભજિયાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people

SARGAVA na pan na bhajiya ના વિશે

Ingredients to make SARGAVA na pan na bhajiya in gujarati

  • સરગવાના પાન 150ગ્રા
  • બેસન 250ગ્રા
  • આખા મરી 7-8 દાણા
  • આખા ધાણા 1 ચમચી
  • તલ 1/2 ચમચી
  • મરચાં સમારેલા 1 ચમચી
  • દહીં 2 ચમચી
  • મીઠો સોડા ચપટી
  • ગરમ મસાલો 1 ચમચી
  • નિમક સ્વાદાનુસાર

How to make SARGAVA na pan na bhajiya in gujarati

  1. સૌપ્રથમ 1 બાઉલમાં બધું લો, બેસન તેમાં બધો જ મસાલો, સમારેલા મરચા, આખા ધાણા, તલ, ગરમ મસાલો, નિમક, મીઠો સોડા સરગવાના પાન આખા જ નાખી દો, ત્યારબાદ જરૂર પૂરતું દહીં નાખી ભજીયા નું ખીરું તૈયાર કરી લેવું.
  2. ત્યારબાદ કડાઈ માં તળવા માટે નું તેલ ગરમ થઇ જાય એટલે થોડું ગરમ તેલ ખીરું માં નાખી તેમાંથી ભજીયા ઉતારી લો.
  3. ત્યારબાદ ગરમાગરમ ભજીયાં ને ચાટટની સાથે અથવા ચા સાથે પીરસી ને સ્વાદ માણો...

Reviews for SARGAVA na pan na bhajiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to SARGAVA na pan na bhajiya in gujarati

  • લીમડા ના પાન નો હલવો

    3 likes
  • પતરવેલિયા ના પાન ના ભજીયા

    3 likes