હોમ પેજ / રેસિપી / સરગવાના પાન ના ભજિયાં

Photo of SARGAVA na pan na bhajiya by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
1419
3
0.0(0)
0

સરગવાના પાન ના ભજિયાં

Sep-18-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવાના પાન ના ભજિયાં રેસીપી વિશે

સરગાવા ના પાન ના ભજિયાં ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. સરગવાના પાન 150ગ્રા
  2. બેસન 250ગ્રા
  3. આખા મરી 7-8 દાણા
  4. આખા ધાણા 1 ચમચી
  5. તલ 1/2 ચમચી
  6. મરચાં સમારેલા 1 ચમચી
  7. દહીં 2 ચમચી
  8. મીઠો સોડા ચપટી
  9. ગરમ મસાલો 1 ચમચી
  10. નિમક સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ 1 બાઉલમાં બધું લો, બેસન તેમાં બધો જ મસાલો, સમારેલા મરચા, આખા ધાણા, તલ, ગરમ મસાલો, નિમક, મીઠો સોડા સરગવાના પાન આખા જ નાખી દો, ત્યારબાદ જરૂર પૂરતું દહીં નાખી ભજીયા નું ખીરું તૈયાર કરી લેવું.
  2. ત્યારબાદ કડાઈ માં તળવા માટે નું તેલ ગરમ થઇ જાય એટલે થોડું ગરમ તેલ ખીરું માં નાખી તેમાંથી ભજીયા ઉતારી લો.
  3. ત્યારબાદ ગરમાગરમ ભજીયાં ને ચાટટની સાથે અથવા ચા સાથે પીરસી ને સ્વાદ માણો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર