ફ્રુટ મીરેકલ | Fruit Miracle Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Fruit Miracle recipe in Gujarati, ફ્રુટ મીરેકલ, Krupa Shah
ફ્રુટ મીરેકલby Krupa Shah
 • તૈયારીનો સમય

  3

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

ફ્રુટ મીરેકલ વાનગીઓ

ફ્રુટ મીરેકલ Ingredients to make ( Ingredients to make Fruit Miracle Recipe in Gujarati )

 • ૪ બ્રેડ ગોળ આકાર માં કાપેલી
 • બટર બ્રેડ શેકવા માટે આવશ્યકતા અનુસાર
 • ૪-૫ વનીલા આઇસ ક્રીમ ના સ્કુપસ
 • ૩-૪ મોટા ચમચા ટૂટ્ટી ફ્રુટી
 • ૧ કપ તાજા ફળ કાપેલાં (જામુન, કેરી, ચીકૂ, કેળાં, દ્રાક્ષ)
 • ૪ ચેરીઝ
 • ખાંડ ની ચાસણી માટે :-
 • ૧/૨ કપ પાણી
 • ૩-૪ મોટી ચમચી ખાંડ
 • ત્રાસી કાપેલી દ્રાક્ષ સજાવટ માટે

How to make ફ્રુટ મીરેકલ

 1. ખાંડ ની ચાસણી: એક વાસણ માં ખાંડ અને પાણી લઈ ને ઉકાળો ૩-૪ મિનિટ સુધી.
 2. ચાસણી ને ઠંડી થવા દો.
 3. તવા ઉપર બટર મૂકી બ્રેડ ને શેકી લો.
 4. બ્રેડ શેકાઈ જાય એટલે એને એક ડીશ માં મૂકી ખાંડ ની ચાસણી માં સોક કરી લો
 5. સરવિંગ ડીશ માં ખાંડ ની ચાસણી લગાળેલી બ્રેડ મુકો.
 6. એના ઉપર આઇસ ક્રીમ સ્ફુપ મુકો.
 7. હવે કાપેલાં ફળો, ટૂટ્ટી ફ્રુટી અને ચેરીઝ મુકો.
 8. ત્રાસી કાપેલી દ્રાસ ને હાર્ટ ના આકાર માં સજાવી લો અને તરત જ સર્વે કરો.

My Tip:

આ વાનગી તરત જ પીરસવી, આઇસ ક્રીમ પીગળી જાય એ પહેલાં.

Reviews for Fruit Miracle Recipe in Gujarati (0)