રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ | ROSEMARY SPICED MINI BITES Recipe in Gujarati

  ના દ્વારા POOJA MISRA  |  18th Sep 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of ROSEMARY SPICED MINI BITES by POOJA MISRA at BetterButter
  રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સby POOJA MISRA
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   2

   લોકો

  1

  0

  About ROSEMARY SPICED MINI BITES Recipe in Gujarati

  રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ

  રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ Ingredients to make ( Ingredients to make ROSEMARY SPICED MINI BITES Recipe in Gujarati )

  • બ્રેડ 4
  • સોસ બનાવા માટે ની સામગ્રી
  • ટમેટા નો સોસ 4 મોટી ચમચી
  • મલાઈ 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચીલી સોસ 1 ચમચી
  • ઓરેગાનો 1/4 ચમચી
  • પાર્સલે 1/4 ચમચી
  • ચિલ્લી ફ્લેકસ 1/4 ચમચી
  • અન્ય સામગ્રીઓ
  • સિમલા મરચા 1
  • ડુંગળી 1
  • ટામેટા 1
  • કોર્ન 1 ચમચી
  • ચીઝ સ્લાઈસ 1
  • ચીઝ સ્પ્રેડ 2 ચમચી
  • પનીર 100 ગ્રામ

  How to make રોઝમેરી સ્પાઇસડ મીની બાઇટ્સ

  1. સૌ પ્રથમ આપણે બેજ મિનીટ માં સોસ બનાવશું સાથેજ ઓવન ને 225℃ પર પ્રેહેઅટ કરવા મૂકી દેશું.
  2. એક વાટકી માં ટામેટા નો સોસ લઇ એમાં મલાઈ નાખો.
  3. ચીલી સોસ નાખો.
  4. ઓરેગાનો ,પાર્સલે અને ચીલી ફ્લેકસ નાખો.
  5. સ્વાદ પ્રમાણે મીઠું નાખો ને મિક્ષ કરો સોસ તૈયાર છે.
  6. બ્રેડ ને ગોળ કાપી સોસ લગાડી દો.
  7. સિમલા મરચા, ડુંગળી ,ટામેટા અને પનીર નાખો સાથે રોસમેરી નાખો
  8. ચીઝ સ્લાઈસેસ નાખો.
  9. પ્રિહિટ ઓવન માં 3 મિન્ટ બેક કરો.
  10. ચીસ સ્પ્રેડ લગાવો અને થોડા સિમલા મિર્ચ ,કોર્ન અને ટામેટા ના ટુકડા લગાવો . રોસેમરી નાખો.
  11. ઓવન માં 10 મિનિટ બેક કરો અને ગરમા ગરમ સર્વ કરો .

  Reviews for ROSEMARY SPICED MINI BITES Recipe in Gujarati (0)