સ્ટ્રોબેરી લાવા મોદક | Strawberry Lava Modak Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Strawberry Lava Modak by Hetal Sevalia at BetterButter
સ્ટ્રોબેરી લાવા મોદકby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

સ્ટ્રોબેરી લાવા મોદક વાનગીઓ

સ્ટ્રોબેરી લાવા મોદક Ingredients to make ( Ingredients to make Strawberry Lava Modak Recipe in Gujarati )

  • 150 ગ્રામ ઓરીયો બિસ્કીટ
  • 1 ટેબલ સ્પૂન પીગાળેલુ ઘી
  • 2 ટેબલ સ્પૂન કંડેનસ મિલ્ક
  • દૂધ જરૂર મુજબ
  • સ્ટ્રોબેરી ક્રશ જરૂર મુજબ
  • સ્પ્રિંકલ સજાવટ માટે

How to make સ્ટ્રોબેરી લાવા મોદક

  1. બિસ્કીટ ને તોડી બારીક ભૂકો કરી લો.
  2. હવે તે માં ઘી અને કંડેનસ મિલ્ક ઉમેરો. જરૂરી દૂધ ઉમેરી કણક બાધો.
  3. મોદક મોલ્ડ ને ગ્રીસ કરી મિશ્રણ ભરો.વચ્ચે સ્ટફિંગ ની થોડી જગ્યા ખાલી રાખી તેમાં સ્ટ્રોબેરી ક્રશ ભરો.તેને બરોબર સીલ કરી દો.
  4. સ્પ્રિંકલસ ભભરાવી સવૅ કરો.

Reviews for Strawberry Lava Modak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો