હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી લાવા મોદક

Photo of Strawberry Lava Modak by Hetal Sevalia at BetterButter
748
2
0.0(0)
0

સ્ટ્રોબેરી લાવા મોદક

Sep-18-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી લાવા મોદક રેસીપી વિશે

ઈન્સ્ટન્ટ અને ફટાફટ બની જતો પ્રસાદ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 150 ગ્રામ ઓરીયો બિસ્કીટ
  2. 1 ટેબલ સ્પૂન પીગાળેલુ ઘી
  3. 2 ટેબલ સ્પૂન કંડેનસ મિલ્ક
  4. દૂધ જરૂર મુજબ
  5. સ્ટ્રોબેરી ક્રશ જરૂર મુજબ
  6. સ્પ્રિંકલ સજાવટ માટે

સૂચનાઓ

  1. બિસ્કીટ ને તોડી બારીક ભૂકો કરી લો.
  2. હવે તે માં ઘી અને કંડેનસ મિલ્ક ઉમેરો. જરૂરી દૂધ ઉમેરી કણક બાધો.
  3. મોદક મોલ્ડ ને ગ્રીસ કરી મિશ્રણ ભરો.વચ્ચે સ્ટફિંગ ની થોડી જગ્યા ખાલી રાખી તેમાં સ્ટ્રોબેરી ક્રશ ભરો.તેને બરોબર સીલ કરી દો.
  4. સ્પ્રિંકલસ ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર