Open in app

ચોકલેટ ચિપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  5 people
Heena Nayak18th Sep 2018

Chocolate chips ના વિશે

Ingredients to make Chocolate chips in gujarati

  • ...250 ગા્મ ચોકલેટ સ્લેબ ..જે બજારમાં તૈયાર મળે છે.
  • ...1 નાની ચમચી મલાઈ
  • પ્લાસ્ટીક કોન
  • ...પ્લાસ્ટીક ટપકાં પાડવા

How to make Chocolate chips in gujarati

  1. માઈકો્પૂ્ફ બાઉલમાં ચોકલેટ સ્લેબના નાના ટુકડાં કરી માઈકો્ મોડ પર 1 મિનિટ માટે મૂકો.
  2. બહાર કાઢીને મલાઈ નાખીને ફરીથી માઈકો્ કરો.
  3. બહાર કાઢીને પ મિનિટ ઠંડુ થવા દો.
  4. પછી કોન માં ભરીને પ્લાસ્ટીક ઉપર ટપકાં પાડો.
  5. પ્લાસ્ટીક ને ફી્જમાં મૂકી ૧૦ મિનિટ. પછી બધા જ ટપકાં ઊખાડી લો.
  6. એરટાઈટ ડબામાં ભરીને ફી્જમાં રાખી લો.

Reviews for Chocolate chips in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate chips in gujarati

  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચકરી ચિપ્સ

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • ચોકલેટ મોદક

    2 likes