હોમ પેજ / રેસિપી / ચોકલેટ ચિપ્સ

Photo of Chocolate chips by Heena Nayak at BetterButter
1
3
0(0)
0

ચોકલેટ ચિપ્સ

Sep-18-2018
Heena Nayak
1 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ ચિપ્સ રેસીપી વિશે

આજે આપણે બનાવીશુ ચોકલેટ ચીપ્સ જે ચોકલેટ આઈસકી્મમાં અને કોલ્ડકોકોમાં ખાઈએ છીએ. માઈકો્વેવમાં ચોકલેટ ચીપ્સ ... ચોકલેટ ચીપ્સ બનાવવા માટે જોઈશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. ...250 ગા્મ ચોકલેટ સ્લેબ ..જે બજારમાં તૈયાર મળે છે.
  2. ...1 નાની ચમચી મલાઈ
  3. પ્લાસ્ટીક કોન
  4. ...પ્લાસ્ટીક ટપકાં પાડવા

સૂચનાઓ

  1. માઈકો્પૂ્ફ બાઉલમાં ચોકલેટ સ્લેબના નાના ટુકડાં કરી માઈકો્ મોડ પર 1 મિનિટ માટે મૂકો.
  2. બહાર કાઢીને મલાઈ નાખીને ફરીથી માઈકો્ કરો.
  3. બહાર કાઢીને પ મિનિટ ઠંડુ થવા દો.
  4. પછી કોન માં ભરીને પ્લાસ્ટીક ઉપર ટપકાં પાડો.
  5. પ્લાસ્ટીક ને ફી્જમાં મૂકી ૧૦ મિનિટ. પછી બધા જ ટપકાં ઊખાડી લો.
  6. એરટાઈટ ડબામાં ભરીને ફી્જમાં રાખી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર