Photo of Sandwich Pizza by Khushboo Doshi at BetterButter
682
9
0.0(0)
0

Sandwich Pizza

Sep-18-2018
Khushboo Doshi
6 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • બેકિંગ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪- સ્લાઈઝ બ્રેડ
  2. ૨ – કેપ્સીકમ
  3. ૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા
  4. ૨ થી ૩ - મિડીયમ સાઈઝ નાં ટમેટા
  5. ૧ - નાની કાકડી / ગાજર(optional)
  6. ૧ - નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી
  7. 1 ટે. સ્પૂન ટોમેટો કેચપ
  8. 1 ટી સ્પૂન પીઝા મસાલો
  9. 1 ટી.સ્પૂન સેન્ડવીચ મસાલો
  10. 4 ચીઝ ક્યુબ

સૂચનાઓ

  1. એક બાઉલ માં કેપ્સીકમ, કાંદા અને ટમેટા બધુ જીણું કાપી લો.
  2. હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો નાંખો. બરાબર મિક્ષ કરી લો.
  3. હવે તેમાં કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખો.
  4. હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો,કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખેલી બધી વસ્તુ બરાબર હલાવી લો.
  5. 2 સ્લાઈઝ લો એ બન્ને બ્રેડ પર એક સાઈડ બટર લગાવો. અને એ બટર વાળી બ્રેડ નીચેની સાઈડ મુકો.ઉપર પણ બટર લગાવો.
  6. હવે નીચેની સાઈડ બ્રાઉન અને થોડી ક્રિસપી થાય એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી લો. બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.
  7. હવે અેક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી બીજી સ્લાઈઝ તેના પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી લો.
  8. બીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.
  9. તો રેડી છે સેન્ડવીચ પીઝા તેના પર ઓરેગાનો ચીલી ફ્લેકસ અને ચીઝ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર