Open in app

સેન્ડવીચ પીઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Khushboo Doshi18th Sep 2018

Sandwich Pizza ના વિશે

Ingredients to make Sandwich Pizza in gujarati

  • ૪- સ્લાઈઝ બ્રેડ
  • ૨ – કેપ્સીકમ
  • ૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા
  • ૨ થી ૩ - મિડીયમ સાઈઝ નાં ટમેટા
  • ૧ - નાની કાકડી / ગાજર(optional)
  • ૧ - નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી
  • 1 ટે. સ્પૂન ટોમેટો કેચપ
  • 1 ટી સ્પૂન પીઝા મસાલો
  • 1 ટી.સ્પૂન સેન્ડવીચ મસાલો
  • 4 ચીઝ ક્યુબ

How to make Sandwich Pizza in gujarati

  1. એક બાઉલ માં કેપ્સીકમ, કાંદા અને ટમેટા બધુ જીણું કાપી લો.
  2. હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો નાંખો. બરાબર મિક્ષ કરી લો.
  3. હવે તેમાં કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખો.
  4. હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો,કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખેલી બધી વસ્તુ બરાબર હલાવી લો.
  5. 2 સ્લાઈઝ લો એ બન્ને બ્રેડ પર એક સાઈડ બટર લગાવો. અને એ બટર વાળી બ્રેડ નીચેની સાઈડ મુકો.ઉપર પણ બટર લગાવો.
  6. હવે નીચેની સાઈડ બ્રાઉન અને થોડી ક્રિસપી થાય એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી લો. બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.
  7. હવે અેક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી બીજી સ્લાઈઝ તેના પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી લો.
  8. બીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.
  9. તો રેડી છે સેન્ડવીચ પીઝા તેના પર ઓરેગાનો ચીલી ફ્લેકસ અને ચીઝ સાથે સર્વ કરો.

Reviews for Sandwich Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sandwich Pizza in gujarati

  • રવા પીઝા

    2 likes
  • પીઝા પૂરી

    2 likes
  • રોટી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    6 likes
  • મેગી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    2 likes