પિનટ ચાટ | Peanut Chat Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Peanut Chat by Rani Soni at BetterButter
પિનટ ચાટby Rani Soni
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    0

    મીની
  • પીરસવું

    2

    લોકો

15

0

પિનટ ચાટ

પિનટ ચાટ Ingredients to make ( Ingredients to make Peanut Chat Recipe in Gujarati )

  • શેકેલા સિંગદાણા
  • 1 ડુંગળી સમારેલ
  • 1 ટામેટું સમારેલ
  • 1/2 કપ બારીક સેવ
  • 1/2 ચમચી ચાટ મસાલા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી કોથમીર

How to make પિનટ ચાટ

  1. અેક બાઉલ માં બધુ ભેગું કરી તૈયારી માં પિરસો
  2. પિનટ ચાટ તૈયાર છે

Reviews for Peanut Chat Recipe in Gujarati (0)