હોમ પેજ / રેસિપી / પિનટ ચાટ

Photo of Peanut Chat by Rani Soni at BetterButter
770
10
0.0(0)
0

પિનટ ચાટ

Sep-18-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિનટ ચાટ રેસીપી વિશે

ઝટપટ બની જતી આ ચાટ ખાવા માં બહુ સારી લાગે છે.ચટપટી અને ઝડપી આ ચાટ જરુર થી બનાવજો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. શેકેલા સિંગદાણા
  2. 1 ડુંગળી સમારેલ
  3. 1 ટામેટું સમારેલ
  4. 1/2 કપ બારીક સેવ
  5. 1/2 ચમચી ચાટ મસાલા
  6. 1 ચમચી લીંબુ નો રસ
  7. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. અેક બાઉલ માં બધુ ભેગું કરી તૈયારી માં પિરસો
  2. પિનટ ચાટ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર