હોમ પેજ / રેસિપી / મેથી ચોખા નું શાક

Photo of Methi Rice Mix Sabji by Hetal Sevalia at BetterButter
1180
1
0.0(0)
0

મેથી ચોખા નું શાક

Sep-18-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ચોખા નું શાક રેસીપી વિશે

શુદ્ધ ,સાદું અને સાત્વિક ભોજન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ કણકી
  2. 1 ટેબલ સ્પૂન મેથી દાણા
  3. 1 કપ ખાટું દહીં
  4. 4 કપ પાણી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/4 ચમચી હળદર
  7. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  9. 1/2 ટી.સ્પૂન રાઈ
  10. 1/2 ટી.સ્પૂન જીરું
  11. 1/4 ટી. સ્પૂન હીગ
  12. 2 ટી.સ્પૂન તેલ
  13. થોડા લીમડાના પાન
  14. કોથમીર જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ કૂકરમાં તેલ મૂકી રાઈ,જીરું, હીગ, લીમડા નો વઘાર કરો.
  2. તે માં કણકી અને મેથી ઉમેરી 2-3 મિનિટ સાતળો.
  3. બધા મસાલા ઉમેરી સાતળો.
  4. ત્યારબાદ તેમાં દહીં અને પાણી ઉમેરો.કૂકર બંધ કરી એક સીટી ફાસ્ટ પર અને5 મિનિટ ધીમા તાપે થવા દો.
  5. ઉપર થી કોથમીર ઉમેરી બાજરી ના રોટલા, લસણની ચટણી, મરચાં, ડુંગળી અને છાશ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર