Open in app

મેથી ચોખા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Hetal Sevalia18th Sep 2018

Methi Rice Mix Sabji ના વિશે

Ingredients to make Methi Rice Mix Sabji in gujarati

  • 1/2 કપ કણકી
  • 1 ટેબલ સ્પૂન મેથી દાણા
  • 1 કપ ખાટું દહીં
  • 4 કપ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1/2 ટી.સ્પૂન રાઈ
  • 1/2 ટી.સ્પૂન જીરું
  • 1/4 ટી. સ્પૂન હીગ
  • 2 ટી.સ્પૂન તેલ
  • થોડા લીમડાના પાન
  • કોથમીર જરૂર મુજબ

How to make Methi Rice Mix Sabji in gujarati

  1. સૌપ્રથમ કૂકરમાં તેલ મૂકી રાઈ,જીરું, હીગ, લીમડા નો વઘાર કરો.
  2. તે માં કણકી અને મેથી ઉમેરી 2-3 મિનિટ સાતળો.
  3. બધા મસાલા ઉમેરી સાતળો.
  4. ત્યારબાદ તેમાં દહીં અને પાણી ઉમેરો.કૂકર બંધ કરી એક સીટી ફાસ્ટ પર અને5 મિનિટ ધીમા તાપે થવા દો.
  5. ઉપર થી કોથમીર ઉમેરી બાજરી ના રોટલા, લસણની ચટણી, મરચાં, ડુંગળી અને છાશ સાથે સવૅ કરો.

Reviews for Methi Rice Mix Sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Rice Mix Sabji in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes