હોમ પેજ / રેસિપી / મસાલા છાસ

Photo of Masala Buttermilk by Shraddha Patel at BetterButter
972
2
0.0(0)
0

મસાલા છાસ

Sep-18-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા છાસ રેસીપી વિશે

છાસ ખુબજ ગુણકારી છે. પાચનક્રિયા મા મદદરૂપ છે અને હેલ્થ માટે ખુબજ સારી છે. છાસ મા પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે હોય છે જે ખુબજ ફાયદાકારક છે. જેથી રોજ છાસ નું સેવન કરવું જોઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બે કપ દહીં
  2. બે ચમચી બુંદી
  3. બે ચમચી શેકેલા જીરા નો પાવડર
  4. અડધી ચમચી મીઠું
  5. અડધી ચમચી સંચળ
  6. 7-8 ફુદીના ના પાન
  7. દોઢ ગ્લાસ પાણી
  8. બરફ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા દહીં અને પાણી લઇ બ્લેન્ડ કરી લો.
  2. હવે તેમાં બાકી ની બધી સામગ્રી ઉમેરી મિક્સ કરી લો.
  3. ગ્લાસ મા ઠંડી ઠંડી છાસ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર