હોમ પેજ / રેસિપી / તરબૂચ નું શરબત

Photo of Watermelon Juice by Rani Soni at BetterButter
709
4
0.0(0)
0

તરબૂચ નું શરબત

Sep-18-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તરબૂચ નું શરબત રેસીપી વિશે

તરબૂચ અે શરીર માં ઠંડક આપે છે અને પીવા માં ખૂબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 તરબૂચ સમારેલ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચી ચાટ મસાલા
  4. 1 ચમચી ખાંડ
  5. બરફ 2-3 નંગ
  6. 2-3 ફુદીના પાન

સૂચનાઓ

  1. બધુ ભેગુ કરી મિકસર માં પિસી લો.
  2. ફુદીના પાન નાંખી તૈયારી માં પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર