હોમ પેજ / રેસિપી / Bom. Veg cheese sandwich

Photo of Bom. Veg cheese sandwich by Khushboo Doshi at BetterButter
589
7
0.0(0)
0

Bom. Veg cheese sandwich

Sep-19-2018
Khushboo Doshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ બ્રેડ સ્લાઇઝ
  2. ૨ ટમેટા (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  3. ૨ મિડીયમ કાંદા (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  4. ૨ મિડીયમ બટેકા( બાફી ને રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  5. ૧-૨ કાકડી (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  6. બીટ (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  7. સેંડવીચ મસાલો
  8. ચીઝ
  9. સોસ
  10. જીરા પાવડર
  11. લીલી ચટણી
  12. મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બે બ્રેડ સ્લાઇઝ ને લઇ તેની ચારેય બાજુની કોર કાઢી લો.એ
  2. હવે તેમાં બટર લગાવી કોથમીરની ચટણી લગાવી સ્પ્રેડ કરી લો.
  3. હવે તેમાં સેન્ડવીચ મસાલો તેમજ થોડું મીઠું સ્પ્રીંકલ કરો.
  4. હવે એક બાજુ બધા વેજ. ને રાઉંન્ડ કાપી લો.
  5. હવે સૌ પ્રથમ પીક્સ માં બતાવ્ય મુજબ કાકડીનું લેયર કરી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.
  6. હવે પીક્સ માં બતાવ્ય મુજબ બટેકા નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.
  7. હવે પીક્સ માં બતાવ્ય મુજબ ટમેટાં નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.
  8. હવે પીક્સ માં બતાવ્ય મુજબ કાંદા નુ અને બીટ નું લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.
  9. હવે બધા લેયર ગોઠવ્યા બાદ તેનાં પર બીજી સ્લાઇઝ ગોઠવી લો.અને તેને ચાર પીસ માં કાપી લો. અને તેના પર ચીઝ નાખી ટુથપીક નાંખી એને સર્વ કરો .
  10. આ એક ટીફીન સ્પેશીયલ રેસીપી છે તો જ્યારે પણ બાળકો ને ટીફિન માં ભરો ત્યારે ફોઈલ પેપર માં પેક કરી આપવી જેથી ટીફીન મા બધુ વીખાઇ ન જય અને આવુ જ ફ્રેશ રહે. વર્કીંગ વુમન પણ આ રીતે ભરીને ઓફીસ માં લઈ જઈ શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર