Open in app

ગ્રીન ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Bhumika Gandhi19th Sep 2018

Green rice ના વિશે

Ingredients to make Green rice in gujarati

  • ૧ ઝૂડી કિથમીર
  • ૧ કપ બાસમતી ચોખા
  • ૧ લીલું મરચું
  • નમક સ્વાદાનુસાર
  • ૧ ચમચી ઘી
  • ૧ તજ નો ટુકડો
  • ૨ લવિંગ
  • પાણી જરૂરિયાત અનુસાર

How to make Green rice in gujarati

  1. સૌ પ્રથમ કોથમીર ને બારીક કાપી ધોઈ લો.
  2. હવે ચોખા સ્વચ્છ પાણી એ ધોઈ ૫ મિનિટ માટે બાજુ પર રાખો
  3. કોથમીર મરચા ની પેસ્ટ કરી લો.
  4. કૂકર માં ઘી ગરમ કરો
  5. તેમાં તજ,લવિંગ નાખી વઘાર કરો
  6. હવે તેમાં ચોખા અને કોથમીર ની પેસ્ટ ,નમક નાખી મિક્સ કરો.
  7. પાણી નાખી કૂકર બંધ કરી ૨ સિટી વગાડી લો.
  8. ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દો.
  9. હવે ભાત તૈયાર છે ટિફિન બોક્સ માં ભરવા માટે.
  10. સાથે ફ્રુટ અને દહીં આપો.

Reviews for Green rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green rice in gujarati

  • ભાત

    1 likes
  • ખારી ભાત

    6 likes
  • દહીં ભાત

    120 likes
  • ગ્રીન શાક

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • ગ્રીન ઓરો

    2 likes