Open in app

બટાકા વટાણા ચીઝ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Varsha Joshi19th Sep 2018

Aaloo mutter chiz sendwich ના વિશે

Ingredients to make Aaloo mutter chiz sendwich in gujarati

  • ફ્રેશ બ્રેડ નું મિનિ પેકેટ ૧
  • ૩ મોટા બાફેલા બટાકા
  • બોઈલ લીલા વટાણા ૧૫૦ ગ્રામ
  • ૨ ક્યૂબ ચીઝ
  • આદું મરચાં ની પેસ્ટ ૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • અડધાં લીંબુ નો રસ
  • એક ચમચી બૂરું ખાંડ
  • બ્રેડ સેકવા માટે ઘી

How to make Aaloo mutter chiz sendwich in gujarati

  1. સૌ પ્રથમ બાફેલા બટાકા અને બોઈલ વટાણા મિક્સ કરી ને મેશડ કરો
  2. ત્યારપછી તે મિશ્રણ માં આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી
  3. મીઠું સ્વાદાનુસાર ઉમેરો
  4. બૂરું ખાંડ નાખીને હલાવી લો
  5. ત્યારપછી એક બ્રેડ પર આ મિશ્રણ માંથી થોડું મિશ્રણ પાથરો
  6. અને તેના પર ચીઝ છીણી લો
  7. ત્યારપછી બીજી એક બ્રેડ રાખો
  8. સેન્ડવીચ મેકર માં આ બ્રેડ ટોપિગ મૂકી બેક કરી લો
  9. તૈયાર છે બાળકો માટે ની મનપસંદ ટિફીન રેસિપી આલૂ મટર ચીઝ સેન્ડવીચ

Reviews for Aaloo mutter chiz sendwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aaloo mutter chiz sendwich in gujarati

  • વટાણા બટાકા નુ શાક

    3 likes
  • બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ:

    6 likes
  • ગ્રીલ ટમેટા ચીઝ સેન્ડવીચ

    5 likes