કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા વટાણા ચીઝ સેન્ડવીચ

Photo of Aaloo mutter chiz sendwich by Varsha Joshi at BetterButter
0
3
0(0)
0

બટાકા વટાણા ચીઝ સેન્ડવીચ

Sep-19-2018
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા વટાણા ચીઝ સેન્ડવીચ રેસીપી વિશે

બાળકોના ટિફીન માટે ની મનપસંદ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • ઉકાળવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ફ્રેશ બ્રેડ નું મિનિ પેકેટ ૧
  2. ૩ મોટા બાફેલા બટાકા
  3. બોઈલ લીલા વટાણા ૧૫૦ ગ્રામ
  4. ૨ ક્યૂબ ચીઝ
  5. આદું મરચાં ની પેસ્ટ ૨ ચમચી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. અડધાં લીંબુ નો રસ
  8. એક ચમચી બૂરું ખાંડ
  9. બ્રેડ સેકવા માટે ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બાફેલા બટાકા અને બોઈલ વટાણા મિક્સ કરી ને મેશડ કરો
  2. ત્યારપછી તે મિશ્રણ માં આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી
  3. મીઠું સ્વાદાનુસાર ઉમેરો
  4. બૂરું ખાંડ નાખીને હલાવી લો
  5. ત્યારપછી એક બ્રેડ પર આ મિશ્રણ માંથી થોડું મિશ્રણ પાથરો
  6. અને તેના પર ચીઝ છીણી લો
  7. ત્યારપછી બીજી એક બ્રેડ રાખો
  8. સેન્ડવીચ મેકર માં આ બ્રેડ ટોપિગ મૂકી બેક કરી લો
  9. તૈયાર છે બાળકો માટે ની મનપસંદ ટિફીન રેસિપી આલૂ મટર ચીઝ સેન્ડવીચ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર