Photo of Beet cutlet by Rani Soni at BetterButter
554
9
5.0(1)
0

Beet cutlet

Sep-19-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 મધ્યમ કદના બીટ
  2. 3 મધ્યમ કદના બટાકા
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/4 ચમચી હળદર પાવડર
  5. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  6. 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  7. 1 ચમચી ધાણાજીરુ
  8. 1 ચમચી ચાટ મસાલા
  9. 1 લીલું મરચું સમારેલ
  10. 1/2 ઈંચ આદુ છીણેલું
  11. 2 ચમચી કોનફલોર
  12. 1/2 કપ શેકેલો રવો
  13. 4 ચમચી તેલ શેકવા
  14. સુશોભન માટે :ફુદીના પાન ,કોથમીર, ડુંગળી રિંગ્સ જરુરમુજબ
  15. લીલી ચટણી અને કેચઅપ પિરસવા

સૂચનાઓ

  1. પ્રેશર કૂકરમાં જરુરમુજબ પાણી નાંખી બીટ અને બટાકા ને 3-4 વ્હિસલ્સ લઈ બાફી લો
  2. હવે બાફેલા બીટ અને બટાકા માં બધા મસાલા ,કોનફલોર, મીઠું, લીલા મરચા, આદુ ઉમેરો
  3. તમારા હાથ સાથે બધું સારી રીતે મિકસ કરી લો
  4. હવે તેમને રાઉન્ડ આકાર આપો
  5. પ્લેટમાં થોડો શેકેલો રવો લો
  6. રવા માં દરેક બીટ ટીકી મૂકો બધી બાજુઓ પર સમાન રીતે કોટેડ કરો
  7. એક પેનમાં તેલ ગરમ કરો
  8. તેમાં બીટ કટલેટ ને સેલોફા્ય કરો જયાં સુધી તે સોનેરી થાય
  9. તળેલી બીટ કટલેટ ને કાગળના ટુવાલ પર મૂકો જેથી વધારા નું તેલ નીકળી જાય
  10. કટલેટ માં ટૂથપિક લગાઈ
  11. બીટ કટલેટ ને લીલી ચટણી કેચઅપ,ફુદીના પાન, કોથમીર અને ડુંગળી રિંગ્સ જોડે પિરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Pooja Misra
Sep-20-2018
Pooja Misra   Sep-20-2018

Beautiful presentation dear:ok_hand::ok_hand::ok_hand:

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર