Open in app

બીટ કટલેટ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Rani Soni19th Sep 2018

Beet cutlet ના વિશે

Ingredients to make Beet cutlet in gujarati

  • 2 મધ્યમ કદના બીટ
  • 3 મધ્યમ કદના બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1 ચમચી ધાણાજીરુ
  • 1 ચમચી ચાટ મસાલા
  • 1 લીલું મરચું સમારેલ
  • 1/2 ઈંચ આદુ છીણેલું
  • 2 ચમચી કોનફલોર
  • 1/2 કપ શેકેલો રવો
  • 4 ચમચી તેલ શેકવા
  • સુશોભન માટે :ફુદીના પાન ,કોથમીર, ડુંગળી રિંગ્સ જરુરમુજબ
  • લીલી ચટણી અને કેચઅપ પિરસવા

How to make Beet cutlet in gujarati

  1. પ્રેશર કૂકરમાં જરુરમુજબ પાણી નાંખી બીટ અને બટાકા ને 3-4 વ્હિસલ્સ લઈ બાફી લો
  2. હવે બાફેલા બીટ અને બટાકા માં બધા મસાલા ,કોનફલોર, મીઠું, લીલા મરચા, આદુ ઉમેરો
  3. તમારા હાથ સાથે બધું સારી રીતે મિકસ કરી લો
  4. હવે તેમને રાઉન્ડ આકાર આપો
  5. પ્લેટમાં થોડો શેકેલો રવો લો
  6. રવા માં દરેક બીટ ટીકી મૂકો બધી બાજુઓ પર સમાન રીતે કોટેડ કરો
  7. એક પેનમાં તેલ ગરમ કરો
  8. તેમાં બીટ કટલેટ ને સેલોફા્ય કરો જયાં સુધી તે સોનેરી થાય
  9. તળેલી બીટ કટલેટ ને કાગળના ટુવાલ પર મૂકો જેથી વધારા નું તેલ નીકળી જાય
  10. કટલેટ માં ટૂથપિક લગાઈ
  11. બીટ કટલેટ ને લીલી ચટણી કેચઅપ,ફુદીના પાન, કોથમીર અને ડુંગળી રિંગ્સ જોડે પિરસો

Reviews for Beet cutlet in gujarati (1)

POOJA MISRA3 months ago

Beautiful presentation dear:ok_hand::ok_hand::ok_hand:

Recipes similar to Beet cutlet in gujarati

  • ચીઝ કટલેટ

    4 likes
  • બીટ રાયતુ

    0 likes
  • દહીં કટલેટ

    5 likes
  • બીટ બીરબલી

    4 likes
  • દહીં કટલેટ

    2 likes
  • બનાના કટલેટ

    6 likes