Open in app

મસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Varsha Joshi19th Sep 2018

Spicy Bun ના વિશે

Ingredients to make Spicy Bun in gujarati

  • ૪ નંગ પાવ
  • લસણવાળુ મરચું વાટીને 2 ચમચી
  • સ્વાદ અનુસાર મીઠું
  • સોસ 2 ચમચા
  • દહીં 1/2 કપ
  • કોથમીર સમારેલી 1 ચમચો
  • ઝીણી સેવ 2 ચમચા
  • વઘાર માટે તેલ 2 ચમચા

How to make Spicy Bun in gujarati

  1. સૌ પ્રથમ પાવ ના ટૂકડા કરી લો.
  2. ત્યારપછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો અને લસણવાળુ લાલ મરચું વાટેલું નાખો.
  3. ત્યારપછી ધીમી આંચ પર પાવ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો.
  4. તેમાં મીઠું નાખી સાંતળો.
  5. પછી ગેસ બંધ કરી ને ઉતારી લો અને તેમાં ઉપર થી ઝીણી સેવ નાખો.
  6. ત્યારપછી સોસ અને દહીં નાખો અને સમારેલી કોથમીર નાખી સર્વ કરો.
  7. બધી સામગ્રી નાખી સર્વ કરો.

Reviews for Spicy Bun in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spicy Bun in gujarati