હોમ પેજ / રેસિપી / મસાલા ભાખરી

Photo of Masala bhakhri by Bansi Raiyarela at BetterButter
533
4
0.0(0)
0

મસાલા ભાખરી

Sep-19-2018
Bansi Raiyarela
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ભાખરી રેસીપી વિશે

પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ લંચ બોક્સ ડિશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો જીણો લોટ 1 વાટકો
  2. તેલ 1 ચમચી
  3. પાણી 1 વાટકી
  4. ઘઉં નો જાડો લોટ 2 ચમચા
  5. શેકેલા જીરા નો પાવડર 1 ચમચી
  6. કાચું જીરું 1/2 ચમચી
  7. ઘી 1 ચમચી લોટ માટે
  8. ઘી 1 ચમચી સર્વિંગ માટે
  9. નમક 1/2 ચમચી
  10. હિંગ 1 ચમચી
  11. મરી પાવડર 1/2 ચમચી

સૂચનાઓ

  1. ઘઉં નો જાડો અને જિણો લોટ ચાળી ને કોથરોટ માં લેવો. તેમાં જીરા પાવડર,જીરું,નમક,હિંગ,મરી પાવડર ઉમેરી બધું બરાબર મિક્ષ કરવું ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ ઉમેરવા ત્યારબાદ કડક લોટ બાંધી 5 મિનિટ ઢાંકી ને રાખવો.
  2. ત્યારબાદ તેના મદયમ સાઈઝ ના ગોળા વળી અને મીડીયમ સાઈઝ ની ભાખરી વણી લેવી ત્યારબાદ ધીમા તાપમાને તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકવી ત્યારબાદ તેને ઘી લગાવી બટર પેપર માં વાળી ને લંચ બોક્સ માં પેક કરી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર