હોમ પેજ / રેસિપી / રાઈસ નુડલ્સ

Photo of Rice noodles by Bhumi G at BetterButter
816
4
0.0(0)
0

રાઈસ નુડલ્સ

Sep-19-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ નુડલ્સ રેસીપી વિશે

બધા બાળકો ને નુડલ્સ ભાવતા હોય છે પણ મેં ચોખા ના નુડલ્સ લીધા છે અને શાક ઉમેર્યા છે એટલે પૌષ્ટિક બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ પેકેટ રાઈસ નુડલ્સ
  2. ૧ સિમલા મીર્ચ
  3. ૧ ગાજર
  4. ૨ થી ૩ લિલી ડુંગળી
  5. નમક સ્વાદાનુસાર
  6. ૧ નાની ચમચી સોયા સોસ
  7. ૧ નાની ચમચી ચીલી સોસ
  8. ૧ ચમચી આદુ મરચા લસણ બારીક કાપેલા
  9. ૧ ચમચી ટમેટા નો સોસ
  10. ૨ ચમચી તેલ

સૂચનાઓ

  1. નુડલ્સ ને પહેલા પાણી માં નમક નાખી બાફી લો.
  2. હવે શિમલા મીર્ચ અને ગાજર લાંબા સમારી લો.
  3. નુડલ્સ બફાઈ જાય ત્યારે તેને નીકળી ઠંડા પાણીથી ધોઈ લો અને ગરળી માં નિતારવા મુકો
  4. હવે એક કડાઈ માં તેલ ગરમ કરો.
  5. ડુંગળી નાખી સાંતળી લો.
  6. તેમાં શાક નાખી ૨ મિનિટ સાંતળી લો.
  7. તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.
  8. હવે નુડલ્સ અને બધાજ સોસ નાખી હલાવો
  9. નમક નાખો અને મિક્સ કરો
  10. હવે લન્ચ બોક્સ માં ભરી આપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર