Open in app

રાઈસ નુડલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi19th Sep 2018

Rice noodles ના વિશે

Ingredients to make Rice noodles in gujarati

  • ૧ પેકેટ રાઈસ નુડલ્સ
  • ૧ સિમલા મીર્ચ
  • ૧ ગાજર
  • ૨ થી ૩ લિલી ડુંગળી
  • નમક સ્વાદાનુસાર
  • ૧ નાની ચમચી સોયા સોસ
  • ૧ નાની ચમચી ચીલી સોસ
  • ૧ ચમચી આદુ મરચા લસણ બારીક કાપેલા
  • ૧ ચમચી ટમેટા નો સોસ
  • ૨ ચમચી તેલ

How to make Rice noodles in gujarati

  1. નુડલ્સ ને પહેલા પાણી માં નમક નાખી બાફી લો.
  2. હવે શિમલા મીર્ચ અને ગાજર લાંબા સમારી લો.
  3. નુડલ્સ બફાઈ જાય ત્યારે તેને નીકળી ઠંડા પાણીથી ધોઈ લો અને ગરળી માં નિતારવા મુકો
  4. હવે એક કડાઈ માં તેલ ગરમ કરો.
  5. ડુંગળી નાખી સાંતળી લો.
  6. તેમાં શાક નાખી ૨ મિનિટ સાંતળી લો.
  7. તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.
  8. હવે નુડલ્સ અને બધાજ સોસ નાખી હલાવો
  9. નમક નાખો અને મિક્સ કરો
  10. હવે લન્ચ બોક્સ માં ભરી આપો

Reviews for Rice noodles in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rice noodles in gujarati

  • રાઈસ રોલ

    2 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • લેમન રાઈસ

    2 likes
  • મસાલા રાઈસ

    4 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • રાઈતા રાઈસ

    6 likes