Open in app

મલ્ટીગ્રેઇન ચિલ્લા રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Chandni Bhatt20th Sep 2018

Multigrain Chilla Roll ના વિશે

Ingredients to make Multigrain Chilla Roll in gujarati

  • ચણા નો લોટ 1/3 કપ
  • મકાઈનો લોટ 2 ટે.સ્પૂન
  • જુવારનો લોટ 2 ટે.સ્પૂન
  • ઘઉંનો લોટ 2 ટે.સ્પૂન
  • સોજી 2 ટે.સ્પૂન
  • છીણેલા મિક્સ શાકભાજી(ગાજર,કોબી,ટામેટા,કેપ્સિકમ,ડુંગળી વગેરે) જરૂર મુજબ
  • રૂટિન મસાલા(હળદર,મરચું,ધાણાજીરું વગેરે) જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • આદુ લસણ ની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • દહીં 3 ટે.સ્પૂન
  • તેલ જરૂર મુજબ(ચિલ્લા શેકવા માટે)
  • શેકેલા જીરું નો પાવડર 1 ટી.સ્પૂન
  • પાણી જરૂર મુજબ
  • ચીઝ સ્પ્રેડ 2 થી 3 ટે.સ્પૂન
  • ટોમેટો કેચપ પીરસવા માટે

How to make Multigrain Chilla Roll in gujarati

  1. સામગ્રીમાં જણાવેલ બધા લોટ એક બાઉલમાં મિક્સ કરો.
  2. છીણેલા શાકભાજી ઉમેરો.
  3. બધા મસાલા ઉમેરો.
  4. દહીં અને પાણી ઉમેરી બ્લેન્ડર વડે મિક્સ કરી ચિલ્લાનું ખીરું તૈયાર કરો. બ્લેન્ડર વડે મિક્સ કરવાથી શાકભાજી એકદમ બારીક પીસાઈ જશે જેથી ચિલ્લા સરળતાથી અને પાતળા બનાવી શકાય. બ્લેન્ડર ફેરવવું જરૂરી નથી. હાથથી પણ મિક્સ કરી શકાય.
  5. ખીરું તૈયાર છે. હવે તેમાંથી પાતળા ચિલ્લા બનાવી બંને બાજુ બરાબર શેકી લો.
  6. ચિલ્લા બની જાય એટલે તેના પર ચીઝ સ્પ્રેડ લગાવી રોલ વાળી લો.
  7. બાળકોને ટીફીનમાં કેચપ સાથે આપો.

Reviews for Multigrain Chilla Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Multigrain Chilla Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • કેબેજ રોલ

    1 likes