Open in app

પાપડ પૌઆ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  10 people
Megha Rao20th Sep 2018

PAPAD PAUAA ના વિશે

Ingredients to make PAPAD PAUAA in gujarati

  • 500 ગ્રામ પૌઆ
  • 1 કપ. સીંગદાણા
  • 5 નંગ પાપડ
  • 1 tbs તલ
  • 2 tbs. દાળિયા
  • 7,8 પાન. લીમડી
  • 3 નંગ લીલા મરચાં
  • 1 tsp. હળદર
  • 1 tsp. હિંગ
  • 1 tsp. બૂરું ખાંડ
  • 1 1/2 મીઠું
  • 3 tbs. તેલ

How to make PAPAD PAUAA in gujarati

  1. એક મોટા તાસરા માં તેલ મૂકી સીંગદાણા નાખો
  2. હલકા સોનેરી થાઈ એટલે તેમાં લીલા મરચા ઉમેરી સાંતળો
  3. હવે તેમાં હિંગ ,મીઠું હળદર, લીમડી પાન ઉમેરો
  4. હવે પૌઆ નાખી તેને સારી રીતે શેકો
  5. પૌઆ ક્રિસ્પી થાઈ ત્યાં સુધી સેકો
  6. હવે તેમાં દાળિયા અને તલ ઉમેરો
  7. હવે સેજ ઠંડુ પડવા ડો
  8. હવે તેમાં શેકેલા પાપડ અને બૂરું ખાંડ ઉમેરો અને બરાબર મિક્ષ કરી ઠંડુ થાઈ એટલે ફિટ ડબ્બા માં ભરી દો

Reviews for PAPAD PAUAA in gujarati (0)

No reviews yet.

Recipes similar to PAPAD PAUAA in gujarati

  • દૂધ પૌઆ

    2 likes
  • પાપડ કરી

    0 likes
  • પૌઆ ચેવડો

    1 likes
  • મસાલા પાપડ

    6 likes
  • શેઝવાન પૌઆ

    5 likes
  • મસાલા પાપડ

    6 likes