Open in app

ગોલ્ડ કોઇન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
Jyoti Adwani20th Sep 2018

Gold coin ના વિશે

Ingredients to make Gold coin in gujarati

  • બ્રેડ 4 સ્લાઈસ
  • સફેદ તલ નાની અડધી વાટકી
  • બાફેલા બટેટા 2
  • મીઠું સ્વાદ મુજબ
  • ગાજર 1 છીણેલું
  • વટાણા અડધી વાટકી
  • ગરમ મસાલો નાની અડધી ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • કાજુ 2 નંગ
  • તેલ 3 ચમચી
  • કિસમિસ 5

How to make Gold coin in gujarati

  1. સૌથી પહેલા બાફેલા બટેટા ને મસળી તેમાં ગાજર,વટાણા અને બધો મસાલો ઉમેરો.
  2. બ્રેડ ને ગોળ કટર વડે ગોળ આકાર માં કાપી લો.
  3. હવે તેના પર બટાકા નો મસાલો લગાડો.
  4. હવે તેના ઉપર સફેદ તલ અને કાજુ ને વચ્ચે થી કાપીને લગાડો.
  5. તવા માં તેલ ગરમ કરવા મુકો અને તેમાં ગોલ્ડ કોઈન ને ઉલ્ટા કરીને શેલ્લો ફ્રાય કરો.
  6. ધીમા તાપે બંન્ને બાજુ થઈ શેકી લો.લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ગોલ્ડ કોઈન તેને ટોમેટો સોસ સાથે લઇ શકાય.

Reviews for Gold coin in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gold coin in gujarati

  • ટ્રી કલર કોઇન

    4 likes