હોમ પેજ / રેસિપી / કિ્સ્પી પનીર

Photo of Crispy paneer by Avani Desai at BetterButter
786
2
0.0(0)
0

કિ્સ્પી પનીર

Sep-20-2018
Avani Desai
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિ્સ્પી પનીર રેસીપી વિશે

હેલ્ધી રેસિપી, પનીર, ઓટસ અને કોનફલેકસ ના કોમ્બિનેશન વાળી.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 400 ઞા્મ પનીર
  2. 1 કપ દહી નો મસ્કો
  3. 2 ટી સ્પૂન ઘર ની મલાઈ
  4. 2 ટી સ્પૂન લાલ મરચું
  5. 2 ટી સ્પૂન ચાટ મસાલો+1 ટી સ્પૂન
  6. 1 ટી સ્પૂન મરી પાવડર
  7. 1/2 ટી સ્પૂન લીબુ નો રસ
  8. 1 ટે સ્પૂન ઓટ ઝીણા દળેલા( પાવડર કરેલા
  9. 2 કપ ઓટસ અને કોનફલેકસ હાફ ક્શ કરેલા
  10. તેલ જરૂરિયાત પ્રમાણે
  11. મીઠું જરૂરિયાત પ્રમાણે

સૂચનાઓ

  1. પનીર ના મિડીયમ ટુકડા કરવા
  2. એક મોટો બાઉલ માં દહીં નો મસ્કો, મલાઈ, મીઠું,લીબુ નો રસ, લાલમરચુ,ચાટમસાલો,મરીપાવડર ,ઓટ નો પાવડર મિક્સ કરો.
  3. આ મિક્સરમાં પનીર ના ટુકડા નાખી 10 થી 15 મિનિટ મેરીનેટ કરો.
  4. હવે મેરીનેટ કરેલા પનીર ના ટુકડા ને દહીં માથી બહાર કાઢી , હાફ ક્શ કરેલા ઓટસ અને કોનફલેકસ થી કોટ કરો,અને ફી્જ માં 10 મિનિટ માટે મુકો.
  5. પનીર ને ઞી્લ પેન માં ઞી્લ કરો અથવા શેલોફા્ય કરો. તેના ઉપર ચાટમસાલો ભભરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર