Open in app

કિ્સ્પી પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Avani Desai20th Sep 2018

Crispy paneer ના વિશે

Ingredients to make Crispy paneer in gujarati

  • 400 ઞા્મ પનીર
  • 1 કપ દહી નો મસ્કો
  • 2 ટી સ્પૂન ઘર ની મલાઈ
  • 2 ટી સ્પૂન લાલ મરચું
  • 2 ટી સ્પૂન ચાટ મસાલો+1 ટી સ્પૂન
  • 1 ટી સ્પૂન મરી પાવડર
  • 1/2 ટી સ્પૂન લીબુ નો રસ
  • 1 ટે સ્પૂન ઓટ ઝીણા દળેલા( પાવડર કરેલા
  • 2 કપ ઓટસ અને કોનફલેકસ હાફ ક્શ કરેલા
  • તેલ જરૂરિયાત પ્રમાણે
  • મીઠું જરૂરિયાત પ્રમાણે

How to make Crispy paneer in gujarati

  1. પનીર ના મિડીયમ ટુકડા કરવા
  2. એક મોટો બાઉલ માં દહીં નો મસ્કો, મલાઈ, મીઠું,લીબુ નો રસ, લાલમરચુ,ચાટમસાલો,મરીપાવડર ,ઓટ નો પાવડર મિક્સ કરો.
  3. આ મિક્સરમાં પનીર ના ટુકડા નાખી 10 થી 15 મિનિટ મેરીનેટ કરો.
  4. હવે મેરીનેટ કરેલા પનીર ના ટુકડા ને દહીં માથી બહાર કાઢી , હાફ ક્શ કરેલા ઓટસ અને કોનફલેકસ થી કોટ કરો,અને ફી્જ માં 10 મિનિટ માટે મુકો.
  5. પનીર ને ઞી્લ પેન માં ઞી્લ કરો અથવા શેલોફા્ય કરો. તેના ઉપર ચાટમસાલો ભભરાવો.

Reviews for Crispy paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Crispy paneer in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes