હોમ પેજ / રેસિપી / લંચ બોક્ષ રેસીપી

Photo of LUNCH BOX RECIPE by Parul Bhimani at BetterButter
492
2
0.0(0)
0

લંચ બોક્ષ રેસીપી

Sep-20-2018
Parul Bhimani
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લંચ બોક્ષ રેસીપી રેસીપી વિશે

શાક રોટલી ની સાથે ગોળ,અથાણું અને દહીં અને થોડોક કોરો નાસ્તો મૂકીએ તો લંચ કરવાની મજા પડી જાય.

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રોટલી નો લોટ માટે
  2. ઘવ નો લોટ 500 ગ્રામ
  3. 1 tbasp તેલ
  4. થોડું મીઠું
  5. શાક માટે
  6. 500 ગ્રામ ભીંડા
  7. 1 બટેકુ
  8. અજમો
  9. હિંગ
  10. લાલ મરચું
  11. હળદર
  12. મીઠું
  13. ધાણાજીરું
  14. 5 કળી લસણ વાટેલું
  15. તેલ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં તેલ મીઠું નાખી ને લોટ બાંધી લો. ભીંડા ને ધોઈ કોરા કરી ને કાપી લો.પછી મોટા વાસણ માં તેલ મૂકી ને તેમાં અજમો હિંગ નાખી ને વધારો. હળદર મીઠું નાખી ને ધીમા તાપે ચડવા દો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.શાક ચડે ત્યાં સુધી માં બાજુ ના ગેસ ઉપર રોટલી બનવા નું શરૂ કરી દો.રોટલી વની ને ઘી ચોપડી ને બાજુ પર મુકવી.જેથી રોટલી બપોરે પણ પોચી રહશે. ભીંડા શાક ચડી જવા આવે તે પહેલાં તેમાં ખંડેલું લસણ અને મરચું, ગરમ મસાલો અને ધાણાજીરું નાખી ને 5 મિનીટ ચડવા દો શાક તૈયાર છે. ચાર ખાના નું ટિફિન લો.એક ખાન માં રોટલી મુકો.તેમાં બાજુ માં ગોળ નો ટુકડો અને ખાટું મરચું મુકો. 2 ખાના માં દહીં ભરો. 3 ખાના માં શાક ભરો.શાક ની ઉપર એક નાની ડીશ માં કાકડી કાપી ને મુકો. 4 ખાના માં થોડોક કોરો નાસ્તો મુકો. કોઈ પણ ચાલે. પછી ટિફિન ને પેક કરી દો. ટિફિન રેડી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર