Open in app

લંચ બોક્ષ રેસીપી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Parul Bhimani20th Sep 2018

LUNCH BOX RECIPE ના વિશે

Ingredients to make LUNCH BOX RECIPE in gujarati

  • રોટલી નો લોટ માટે
  • ઘવ નો લોટ 500 ગ્રામ
  • 1 tbasp તેલ
  • થોડું મીઠું
  • શાક માટે
  • 500 ગ્રામ ભીંડા
  • 1 બટેકુ
  • અજમો
  • હિંગ
  • લાલ મરચું
  • હળદર
  • મીઠું
  • ધાણાજીરું
  • 5 કળી લસણ વાટેલું
  • તેલ

How to make LUNCH BOX RECIPE in gujarati

  1. ઘઉં ના લોટ માં તેલ મીઠું નાખી ને લોટ બાંધી લો. ભીંડા ને ધોઈ કોરા કરી ને કાપી લો.પછી મોટા વાસણ માં તેલ મૂકી ને તેમાં અજમો હિંગ નાખી ને વધારો. હળદર મીઠું નાખી ને ધીમા તાપે ચડવા દો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.શાક ચડે ત્યાં સુધી માં બાજુ ના ગેસ ઉપર રોટલી બનવા નું શરૂ કરી દો.રોટલી વની ને ઘી ચોપડી ને બાજુ પર મુકવી.જેથી રોટલી બપોરે પણ પોચી રહશે. ભીંડા શાક ચડી જવા આવે તે પહેલાં તેમાં ખંડેલું લસણ અને મરચું, ગરમ મસાલો અને ધાણાજીરું નાખી ને 5 મિનીટ ચડવા દો શાક તૈયાર છે. ચાર ખાના નું ટિફિન લો.એક ખાન માં રોટલી મુકો.તેમાં બાજુ માં ગોળ નો ટુકડો અને ખાટું મરચું મુકો. 2 ખાના માં દહીં ભરો. 3 ખાના માં શાક ભરો.શાક ની ઉપર એક નાની ડીશ માં કાકડી કાપી ને મુકો. 4 ખાના માં થોડોક કોરો નાસ્તો મુકો. કોઈ પણ ચાલે. પછી ટિફિન ને પેક કરી દો. ટિફિન રેડી છે.

Reviews for LUNCH BOX RECIPE in gujarati (0)

No reviews yet.

Recipes similar to LUNCH BOX RECIPE in gujarati

  • દૂધૌરી ( ઝારખંડ રેસીપી)

    3 likes
  • હૉલ વ્હીટ એગલેસ ચોકલેટ કેક રેસીપી

    272 likes
  • ફુલ લંચ રોટલી,રવા નો શીરો ( માઈકરોવેવ મા બનાવેલો),વટાણા બટેકા નુ શાક,કાકડી મરચાં નો સંભારો,છાશ

    1 likes