Open in app

બટેટા દાણાની સુકી ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  3 people
Apeksha's Kitchen20th Sep 2018

Potato pinat bhaji ના વિશે

Ingredients to make Potato pinat bhaji in gujarati

  • 4 મોટા બટેટા બાફેલા
  • 1 વાટકી અધકચરા વાટેલા શેકેલા શીંગ દાણા
  • 3,4 લીલા મરચાં
  • 10,12 લીમડાના પાન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીંબુનો રસ
  • જીરુ
  • કોથમીર
  • 2 ચમચી તેલ

How to make Potato pinat bhaji in gujarati

  1. સૌપ્રથમ બટેટા બાફી છાલ કાઢીલો અને સમારીલો. અને શીંગ દાણા ને શેકી તેને અધકચરા વાટીલો .
  2. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા લીલા મરચાં અને લીમડો નાખીદો.
  3. હવે તેમા બટેટા અને શીંગ દાણા નો ભૂકો નાખવો અને બરાબર મિક્સ કરી લો.
  4. તેમા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને 2 મિનિટ શેકાઈ જાય એટલે તેમા લીંબુનો રસ નાખી દેવો.
  5. ઉપરથી કોથમીર નાખી ગેસ બંધ કરીદો. ઉપરથી દાડમ ના દાણા પણ નાખી શકાય.
  6. તૈયાર છે આપણી બટેટા દાણાની સુકી ભાજી.

Reviews for Potato pinat bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato pinat bhaji in gujarati

  • મેથી ની ભાજી બટેટા નું શાક

    1 likes
  • લેફ્ટ ઓવર સુકી ભાજી ના ફરાળી કોફતા

    6 likes