આલુ પનીર ટીકકી | Potato Paneer Tikki Recipe in Gujarati

ના દ્વારા Avani Desai  |  20th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Potato Paneer Tikki by Avani Desai at BetterButter
આલુ પનીર ટીકકીby Avani Desai
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

આલુ પનીર ટીકકી વાનગીઓ

આલુ પનીર ટીકકી Ingredients to make ( Ingredients to make Potato Paneer Tikki Recipe in Gujarati )

 • 1 કપ બાફેલા બટાકા
 • 1 કપ છીણેલું પનીર
 • 1/4 કપ બે્ડ ક્મ્સ
 • 1 ટેબલ સ્પૂન શેકેલા શીગદાણા નો ભૂકો
 • 1 ટી સ્પૂન આદુ- મરચાં ની પેસ્ટ
 • 1 ટી સ્પૂન ચાટમસાલો
 • 1/2 ટી સ્પૂન ખાડ
 • 1/2 ટી સ્પૂન લીબુ નો રસ
 • તેલ તળવા અથવા શેલોફા્ય કરવા માટે.
 • 1 ટી સ્પુન લીલી કોથમીર ઝીણી કાપેલી
 • મીઠું સ્વાદ પ્રમાણે

How to make આલુ પનીર ટીકકી

 1. બાફેલા બટાકા માં તેલ સિવાય બઘી સામઞી્ઓ મિક્સ કરી પોતાના પસંદ ના આકાર ની ટીકકી ઓ વાળો.
 2. ટીકકી ઑ ને 5 મિનિટ ફી્જ મા મુકો,પછી તેને તેલ મા તળો અથવા શેલોફા્ય કરો.

My Tip:

બટાટા પહેલે થી બાફેલા હોય તો 10 મિનિટમાં બની જાય છે.

Reviews for Potato Paneer Tikki Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો