હોમ પેજ / રેસિપી / આલુ પનીર ટીકકી

Photo of Potato Paneer Tikki by Avani Desai at BetterButter
67
7
0.0(0)
0

આલુ પનીર ટીકકી

Sep-20-2018
Avani Desai
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ પનીર ટીકકી રેસીપી વિશે

બગૅર ની પેટીસ તરીકે પણ ખુબ સરસ લાગે છે.પાર્ટી મા સ્ટાટર તરીકે પણ સરસ લાગે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • બાળકો માટે વાનગીઓ
 • પંજાબી
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ બાફેલા બટાકા
 2. 1 કપ છીણેલું પનીર
 3. 1/4 કપ બે્ડ ક્મ્સ
 4. 1 ટેબલ સ્પૂન શેકેલા શીગદાણા નો ભૂકો
 5. 1 ટી સ્પૂન આદુ- મરચાં ની પેસ્ટ
 6. 1 ટી સ્પૂન ચાટમસાલો
 7. 1/2 ટી સ્પૂન ખાડ
 8. 1/2 ટી સ્પૂન લીબુ નો રસ
 9. તેલ તળવા અથવા શેલોફા્ય કરવા માટે.
 10. 1 ટી સ્પુન લીલી કોથમીર ઝીણી કાપેલી
 11. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

 1. બાફેલા બટાકા માં તેલ સિવાય બઘી સામઞી્ઓ મિક્સ કરી પોતાના પસંદ ના આકાર ની ટીકકી ઓ વાળો.
 2. ટીકકી ઑ ને 5 મિનિટ ફી્જ મા મુકો,પછી તેને તેલ મા તળો અથવા શેલોફા્ય કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર