Open in app

વેજ સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Shraddha Patel20th Sep 2018

Veg sandwich ના વિશે

Ingredients to make Veg sandwich in gujarati

  • ત્રણ જંબો બ્રેડ ની સ્લાઇસ
  • એક ચમચી ચાટ મસાલા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી સેન્ડવિચ મસાલા
  • અડધી ચમચી મરી પાવડર
  • બે ક્યુબ પ્રોસેસ્ડ ચીઝ
  • બે ચમચી ગ્રીન ચટણી
  • બે ચમચી ટોમેટો કેચપ
  • ચાર ચમચી મેયોનીઝ
  • ચાર ચમચી બટર
  • એક ટામેટું ગોળ સ્લાઈસ મા કાપેલું
  • એક ડુંગળી ગોળ સ્લાઈસ મા કાપેલી
  • એક કાકડી ગોળ સ્લાઈસ મા કાપેલી
  • એક બાફેલું બટેટું ગોળ સ્લાઈસ મા કાપેલું
  • અડધો કપ છીણેલું બીટ, કોબીજ અને ગાજર
  • 10-12 ચિપ્સ વેફર

How to make Veg sandwich in gujarati

  1. બધી બ્રેડ ની કિનારી કાપી લો.
  2. હવે એક બ્રેડ લઇ તેના પર બટર લગાવો અને એના પર ગ્રીન ચટણી લગાવો.
  3. હવે તેના બટેટા, ટામેટા, કાકડી અને ડુંગળી ની સ્લાઈસ એક પર એક ગોઠવો.
  4. હવે તેના પર મેયોનીઝ લગાવો અને મીઠું, સેન્ડવિચ મસાલા, ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો.
  5. હવે તેના પર બીજી બ્રેડ મૂકો. તેના પર બટર અને ટોમેટો કેચપ લગાવો.
  6. ત્યારબાદ તેના પર છીણેલું બીટ, કોબીજ અને ગાજર પાથરો.
  7. હવે તેના પર મેયોનીઝ નાખો પછી તેના પર મીઠું, ચાટ મસાલા, સેન્ડવિચ મસાલા અને મરી પાવડર ભભરાવો.
  8. હવે તેના પર ત્રીજી બ્રેડ મૂકો. તેના પર બટર લગાવો.
  9. હવે તેના પર ચીઝ છીણો. હવે સેન્ડવિચ ના કટકા કરી અને ઉપર વેફર્સ મૂકી સર્વ કરો.

Reviews for Veg sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg sandwich in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • તિરંગા વેજ

    13 likes