હોમ પેજ / રેસિપી / લેમન રાઈસ

353
2
0.0(0)
0

લેમન રાઈસ

Sep-20-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેમન રાઈસ રેસીપી વિશે

સાઉથ ઈન્ડિયન રાઈસ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • દક્ષિણ ભારતીય
  • સ્ટર ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3/4 કપ બાસમતી ચોખા
  2. 3 ટેબલ સ્પૂન શીગદાણા
  3. 2 ટેબલ સ્પૂન કાજુ
  4. 2 ટેબલ સ્પૂન તેલ
  5. 1/2 ટી.સ્પૂન રાઈ
  6. 1/2 ટી.સ્પૂન હળદર
  7. 1 ટી. સ્પૂન અડદની દાળ
  8. 1 સૂકું લાલ મરચું
  9. લીમડાના પાન
  10. 1/4 ટી.સ્પૂન હીગ
  11. 2 લીલાં મરચાં બારીક સમારેલ
  12. 1 ટી.સ્પૂન આદું ની પેસ્ટ
  13. 2 ટેબલ સ્પૂન લીબુ નો રસ
  14. કોથમીર સજાવટ માટે
  15. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચોખા ને ધોઈ ને મીઠું ઉમેરીે ચઢવી લો.
  2. હવે એક કઢાઈમાં તેલ મૂકી કાજુ ફ્રાય કરી ને કાઢી લો. તે જ કઢાઈમાં શીગદાણા ઉમેરો ક્રિસ્પી થાય એટલે પ્લેટ માં કાઢી લો.
  3. હવે કઢાઈમાં તેલ મૂકી રાઈ,હીગ, લાલ મરચું, લીમડો ,અડદની દાળ નાખી વઘાર કરો.તેમાં હળદર, આદું, લીલાં મરચાં ઉમેરો.
  4. કાજુ, શીગદાણા, ઉમેરો. રાઈસ ઉમેરો. હલકા હાથે મિક્સ કરો.
  5. લીબુનો રસ ઉમેરો. ઉપર થી કોથમીર ઉમેરી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર