Open in app

સેઝવાન હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
vaishali nandola20th Sep 2018

Sezwan Handvo ના વિશે

Ingredients to make Sezwan Handvo in gujarati

  • 1 કિલો ખીરુ
  • 2 1/2 ગાજર બારીક સમારેલા
  • 3 કેપ્સીકમ સમારેલા
  • એક કપ વટાણા
  • 2 ચમચી સેઝવાન ચટણી
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1/4 ટી સ્પુન સોડા
  • કોથમીર
  • વઘાર માટે
  • તેલ,તજ,લવીંગ,રાય,જીરુ,તલ,લીમડો

How to make Sezwan Handvo in gujarati

  1. સૌ પ્રથમ ખીરા મા ગાજર,કેપ્સીકમ,વટાણા,મીઠુ્,સોડા ,સેઝવાન ચટણી નાખી મિક્સ કરો
  2. હવે એક પૅન મા તજ, લવીંગ,તેલ,રાય, જીરુ,તલ, લીમડા નો વઘાર કરો.તેમા તૈયાર કરેલુ ખીરુ નાખો .અને ઉપર ઢાકી ને ચડવા દો.
  3. ક્રિસ્પી થાય એટલે ઉંધો કરો
  4. બીજી બાજુ પણ ક્રિસ્પી થાય પછી ઉતારી .સવૅ કરો

Reviews for Sezwan Handvo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sezwan Handvo in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • સેઝવાન રાઈસ

    0 likes
  • સેઝવાન રાઇસ

    1 likes
  • સેઝવાન ખીચડી

    5 likes
  • ગ્રીન હાંડવો

    0 likes