હોમ પેજ / રેસિપી / સેઝવાન હાંડવો

Photo of Sezwan Handvo by vaishali nandola at BetterButter
557
4
0.0(0)
0

સેઝવાન હાંડવો

Sep-20-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન હાંડવો રેસીપી વિશે

બાળકોને મન પસંદ સેઝવાન નો ઉપયોગ કર્યો છે અને મમ્મીઓના મન પસંદ વેજીટેબલ્સ .બંન્ને ખુશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કિલો ખીરુ
  2. 2 1/2 ગાજર બારીક સમારેલા
  3. 3 કેપ્સીકમ સમારેલા
  4. એક કપ વટાણા
  5. 2 ચમચી સેઝવાન ચટણી
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 1/4 ટી સ્પુન સોડા
  8. કોથમીર
  9. વઘાર માટે
  10. તેલ,તજ,લવીંગ,રાય,જીરુ,તલ,લીમડો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ખીરા મા ગાજર,કેપ્સીકમ,વટાણા,મીઠુ્,સોડા ,સેઝવાન ચટણી નાખી મિક્સ કરો
  2. હવે એક પૅન મા તજ, લવીંગ,તેલ,રાય, જીરુ,તલ, લીમડા નો વઘાર કરો.તેમા તૈયાર કરેલુ ખીરુ નાખો .અને ઉપર ઢાકી ને ચડવા દો.
  3. ક્રિસ્પી થાય એટલે ઉંધો કરો
  4. બીજી બાજુ પણ ક્રિસ્પી થાય પછી ઉતારી .સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર