હોમ પેજ / રેસિપી / નો બેક ઓટસ ચોકલેટ કુકીઝ

Photo of No bake, oats chocolate cookies by Avani Desai at BetterButter
442
3
0.0(0)
0

નો બેક ઓટસ ચોકલેટ કુકીઝ

Sep-20-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નો બેક ઓટસ ચોકલેટ કુકીઝ રેસીપી વિશે

બેકિંગ વઞર બનતી ઓટસ ની હેલ્ધી કુકીઝ છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ બટર
  2. 1/2 કપ કોકો પાવડર
  3. 1/4 કપ ચોકલેટ ના ઝીણા ટુકડા
  4. 2 કપ ખાડ
  5. 1/2 કપ દૂધ
  6. 3 કપ ઓટસ
  7. 1/2 કપ કાજુ અધકચરા વાટેલા
  8. 1 બટર પેપર

સૂચનાઓ

  1. એક પેન માં બટર,દૂધ, ખાડ,ચોકલેટ પાવડર મિક્સ કરી ગરમ કરો.( વધારે ગરમ નથી કરવાનુ)
  2. પેન ને ગેસ પરથી નીચે ઉતારી મિસરણ મા ઓટસ,ચોકલેટ ના ઝીણા ટુકડા અને કાજુ ના ટુકડા ઉમેરી મિક્સ કરો.
  3. મિસરણ થોડું ઠંડુ થાય એટલે બટર પેપર પર કુકીઝ ના આકાર મા મુકો,ચપપુ થી ઉપર ઈમપે્સન આપી એકદમ ઠંડુ થવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર