Open in app

નો બેક ઓટસ ચોકલેટ કુકીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Avani Desai20th Sep 2018

No bake, oats chocolate cookies ના વિશે

Ingredients to make No bake, oats chocolate cookies in gujarati

  • 1/2 કપ બટર
  • 1/2 કપ કોકો પાવડર
  • 1/4 કપ ચોકલેટ ના ઝીણા ટુકડા
  • 2 કપ ખાડ
  • 1/2 કપ દૂધ
  • 3 કપ ઓટસ
  • 1/2 કપ કાજુ અધકચરા વાટેલા
  • 1 બટર પેપર

How to make No bake, oats chocolate cookies in gujarati

  1. એક પેન માં બટર,દૂધ, ખાડ,ચોકલેટ પાવડર મિક્સ કરી ગરમ કરો.( વધારે ગરમ નથી કરવાનુ)
  2. પેન ને ગેસ પરથી નીચે ઉતારી મિસરણ મા ઓટસ,ચોકલેટ ના ઝીણા ટુકડા અને કાજુ ના ટુકડા ઉમેરી મિક્સ કરો.
  3. મિસરણ થોડું ઠંડુ થાય એટલે બટર પેપર પર કુકીઝ ના આકાર મા મુકો,ચપપુ થી ઉપર ઈમપે્સન આપી એકદમ ઠંડુ થવા દો.

Reviews for No bake, oats chocolate cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to No bake, oats chocolate cookies in gujarati