હોમ પેજ / રેસિપી / દહી બેસનમા મેથી ભાજીનુ ખટમીઠુ શાક અને રોટલી

Photo of Khati mithhi Methi bhaji sabji in dahi besan with roti by Varsha Joshi at BetterButter
1736
2
0.0(0)
0

દહી બેસનમા મેથી ભાજીનુ ખટમીઠુ શાક અને રોટલી

Sep-21-2018
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહી બેસનમા મેથી ભાજીનુ ખટમીઠુ શાક અને રોટલી રેસીપી વિશે

બાળકો ઘણીવાર મેથી ભાજી પસંદ નથી કરતા તો આ રીતે ખટમીઠુ શાક જરુર ખાશે

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. મેથી ભાજી ૧૫૦ ગ્રામ
  2. બેસન ૩ ચમચી
  3. એક કપ છાશ
  4. અડધો કપ દહીં
  5. આદું મરચાં ની પેસ્ટ એક ચમચી
  6. લાલ મરચું પાવડર એક ચમચી
  7. હળદર એક ચમચી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ખાંડ ૨ ચમચી
  10. ગરમ મસાલો એક ચમચી
  11. ઘંઉ નો લોટ રોટલી માટે
  12. મોણ માટે એક ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રોટલી માટે ઘંઉ નાં લોટમાં તેલનું મોણ નાખી લોટ બાંધી લો
  2. ત્યારબાદ એક કપ છાશ માં ૨ ચમચી બેસન અને અડધી ચમચી હળદર,લાલ મરચું પાવડર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ નાખીને વલોવી સાઈડમાં રાખો
  3. ત્યારપછી મેથી ની ભાજી સમારેલી ધોઇ નાખો
  4. ત્યારપછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને હીંગ ઉમેરો અને આદુ મરચાં ની પેસ્ટ નાખી મેથી ની ભાજી વઘારી લો
  5. વઘારેલી મેથી ની ભાજી તૈયાર કરેલી મસાલા છાસ ઉમેરો
  6. ત્યારપછી બાકી રહેલા અડધી અડધી ચમચી મસાલા ઉમેરો
  7. અને સાથે અડધો કપ બચેલો બેસન પણ ઉમેરો અને ધીમી આંચ પર ચડવા દો... અને ઉપર દહીં ઉમેરી દો
  8. ત્યારપછી તૈયાર કરેલ લોટમાંથી રોટલી વણી શેકી લો... તૈયાર છે ખટમીઠુ મેથી ભાજી શાક અને રોટલી
  9. મેથી ની ભાજી નું શાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર